અમે બીડુ ઝડપ્યુ કે, આ પરદેશીઓ-ગછઈંતને’અમારા ટૂર મેનેજરની સાથે ભારતની એક સરસ મજાની ઓળખ કરી આપવાનુ, સુરક્ષિતપણે સહેલગાહનુ આયોજન કરવાનુ. ભારતમાથી પાછા જતા સમયે એમની અપેક્ષા કરતા વધારે મળ્યાની-જોયાની ભાવના નિર્માણ થવી જ જોઈએ પણ એની સાથે સાથે ભારત એમને લાગતુ હતુ એના કરતા અથવા એમની એકાદ માહિતી કરતા સુદર લાગવુ જોઈએ. એક ભારતીય પર્યટન સસ્થા તરીકે અમારુ એ કર્તવ્ય છે.
એપ્રિલ મે જુન એટલે અમારી સુપરપીક સીઝન. ભારતમા વધુમા વધુ પર્યટક આ સમયે પોતાના અલગ અલગ રાજ્યમા અથવા ભારત બહાર અલગ અલગ દેશમા પર્યટન કરે છે. આ ત્રણ મહિના માટે અમને પ્રત્યેકને અમારી શક્તિ બમણી નહીં પણ ચાર ગણી કરવી પડે છે. વી આર કોન્સટટલી ઓન અવર ટોઝ. ફક્ત શક્તિ આવા સમયે એકલી ચાલતી નથી પરતુ સપૂર્ણ સમૂહનો-ટીમનો વિચાર-આચાર-કાર્ય એમા એકવાક્યતા લાવવી પડે છે, એટલે એ હોય છે પરતુ થોડા વેરવિખેર હોઈ શકે છે, એને ફરીથી ટ્રેક પર લાવીને માર્ગસ્થ કરવા પડે છે. ‘વન ટીમ-વન લથગ્વેજ’ આ ફડા. એ માટે માર્ચમા હોય છે અમારી પ્રી-સીઝન મીટ. આ વરસે એ ત્રણ ભાગમા વિભાજિત કરવામા આવી છે. સેલ્સ ટીમ્સ, ઓપરેશન ટીમ્સ, ટૂર મેનેજર્સ ટીમ. એમાની છેલ્લી મીટિગ ગયા અઠવાડિયે હતી. અમે રાહ જોતા હતા આ મીટિગની કારણ કે વર્ષભર દેશવિદેશમા વીણા વર્લ્ડનો ઝડો ગૌરવભેર ફરકતો રાખનાર અમારા બધા ટૂર મેનેજર્સ આ સમયે એક ઠેકાણે એકત્ર થાય છે. આગળના ચાર દિવસ અમારી ચર્ચા શરૂ હોય છે ઓફિસમા આ સબધે, એ જ કે શુ કહેવાનુ આપણે અને કઈ રીતે કહેવાનુ. નવી બાબત કઈ છે? એમા આપણો રોલ શુ છે એ બધુસવાદના રૂપમા એ દિવસે પ્રત્યેક સુધી પહોંચાડવાનુ હોય છે.
આ વર્ષની નવીન હેપનિંગ બાબત હતી એ એટલે ‘ઇનબાઉંડ ટૂર્સ’. પરદેશમા સ્થાયી ભારતીયોને અને પરદેશી પર્યટકોને આપણુ ભારત દેખાડવુ એટલે એક નાનુ-મોટુ કામ હતુ પણ એક બિઝનેસ વર્ટિકલ તરીકે એ શરૂ થયુ છ-આઠ મહિનાથી. મોહન રેડકર આની ધુરા સભાળે છે. ફોકસ્ડ અટેંશન એકાદ બાબત પર આપવામા આવે કે એ બાબત સારી રીતે માર્ગસ્થ થાય છે, એમા અમારુ ઇનબાઉંડ ડિવિઝન હમણાનુ એકદમ તાજુ ઉદાહરણ વીણા વર્લ્ડમા. આ છ મહિનામા કોસ્ટા રિકા, સ્પેન, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, એેમસ્ટરડેમ, જર્મની, ચાઈના, સ્વિટ્ઝર્લેન્ડ, અર્જેન્ટિના, અબુધાબી આ દેશમાથી આવેલા એનઆરઆઈ તેમજ ફૉરેનર્સ મડળીને ભારતના અલગ અલગ રાજ્યોમા પર્યટનનુ આયોજન કરીને ભારતનુ એક સુદર ચિત્ર આ પર્યટકોના મનમા દોરવામા અમે યશસ્વી થયા. ઇનબાઉંડ ટૂર્સ કરનારી અનેક ટ્રાવેલ કપનીઓ ભારતમા ઓલરેડી છે. અમારી વીણા વર્લ્ડ ઇનબાઉંડ ટૂર્સની વિશેષતા એ છે કે, અહીં અમે પ્રત્યેક પરદેશી કે પરદેશમા સ્થાયી ભારતીય પર્યટકો માટે અમારા વીણા વર્લ્ડના ટૂર મેનેજર એમના ભારતભ્રમણ માટે સાથ આપે છે. હમણા જ ઓસ્ટ્રેલિયાના એક કપલે ત્રીસ દિવસ માટે ભારતની સહેલગાહ લીધી હતી, એમની સાથે અમારા ટૂર મેનેજર ત્રીસ દિવસ સાથે હતા. એ મડળી એટલી ખુશ થઈ કે વીણા વર્લ્ડ ટીમને મળવા કોર્પોરેટ ઓફિસમા-વિદ્યાવિહારમા આવી ઓસ્ટ્રેલિયા જતા પહેલા. ઇનબાઉંડ ટૂરિસ્ટની સાથે-ફક્ત બન્નેની સાથે ટૂર મેનેજર આપવાની પદ્ધતિ નથી, અમે તે શરૂ કરી, તેથી એનો ફર્સ્ટ હેન્ડ ફીડબેક મળે તેથી એમને પૂછ્યુ કે ‘કેવો હતો અમારો મહેન્દ્ર?’ તમને આવો ટૂર મેનેજર સાથે હોય એવી જરૂર લાગી કે? તમે પાછા ભારતમા આવશો અને તમારુ બાકી રહેલુ ભારત જોવાનુ નક્કી કરો તો તમે ટૂર મેનેજર વિના સહેલ કરશો કે ટૂર મેનેજર હોવો જોઈએ એવી તમારી ડિમાન્ડ છે?’ મારા પ્રશ્ર્નોની ઝડી સાભળીને એમણે કહ્યુ, ‘સવાલ જ નથી આવતો ટૂર મેનેજર વિના ભારત જોવાનો. અમે એકલાએ જોયુ હોત એના કરતા કેટલી બધી બાબતો અમે જોઈ, ભારત અમને અત્યત સુદર લાગ્યુ. નાની નાની બાબતો એટલી સરસ રીતે મહેન્દ્રએ અમને સમજાવીને કહી, એટલી કાળજી એણે લીધી કે અમે હવે ટોટલીપેમ્પર્ડ એવી અવસ્થામા ઓસ્ટ્રેલિયા જવા નીકળ્યા. મુબઈમા મહેન્દ્રની ડ્યુટી પૂરી થતી હતી પણ અમે તેને રિક્વેસ્ટ કરીને અમારી વીણા વર્લ્ડ સ્ટાઈલથી મુબઈ દેખાડવાનુ કહ્યુ અને એણે પણ ‘હા’ કહી. એકદમ સુરક્ષિત રીતે કોઈપણ ખટપટ ન થયા વિના ત્રીસ દિવસની સહેલગાહ પાર પાડી એ બદલ ધન્યવાદ!’ ‘આ માટે કર્યું હતુ અટ્ટહાસ્ય’ આવી અમારી મનની સ્થિતિ થઈ.
ઇનબાઉંડ એટલે ભારતમા આવનારા પર્યટકો માટે, એમની સાથે ટૂર મેનેજર સર્વિસ આપવી એવુ અમે નક્કી કરી નાખ્યુ. આમા બે ભાગ હોય છે. એક તો અમારા ટૂર મેનેજર્સને નિયમિત કરતા અલગ પર્યટકોને આગવી રીતે ભારત દેખાડવાનુ નવુ કામ મળ્યુ હતુ અને બીજુ એ કે જે સમયે આ પર્યટક ભારતમા આવે ત્યારે આપણી ‘સુજલામ-સુફલામ’ આવી પાચ હજાર વર્ષોની પરપરા ધરાવતા દેશને વધુ સુદર કરીને દેખાડવાની જવાબદારી પોતાના પર આવી જે સ્વીકારવા સપૂર્ણ વીણા વર્લ્ડ ટીમ સ્વખુશીથી તૈયાર છે. ઇનબાઉંડ ટૂર્સ એ અમારો એક બિઝનેસ વર્ટિકલ થયો પણ એ શરૂ થતા પહેલા અમારા અનેક પર્યટકોએ અમને પ્રત્યક્ષ મળીને કે ઈમેઈલ દ્વારા સૂચવ્યુ હતુ કે, ‘વીણા વર્લ્ડે બહારના દેશના પર્યટકોને સારી રીતે આપણુ ભારત દેખાડવુ જોઈએ’ એમની આ ઇચ્છા પૂર્ણ થઈ કારણ કે અમે બીડુ ઝડપ્યુ કે, આ પરદેશીઓ ગછઈંતને’ અમારા ટૂર મેનેજરની સાથે ભારતની એક સરસ મજાની ઓળખ કરી આપવાનુ, સુરક્ષિતપણે સહેલગાહનુ આયોજન કરવાનુ. ભારતમાથી પાછા જતા સમયે એમની અપેક્ષા કરતા વધારે મળ્યાની-જોયાની ભાવના નિર્માણ થવી જ જોઈએ પણ એની સાથે સાથે ભારત એમને લાગતુ હતુ એના કરતા અથવા એમની એકાદ માહિતી કરતા સુદર લાગવુ જોઈએ. એક ભારતીય પર્યટન સસ્થા તરીકે અમારુ એ કર્તવ્ય છે.
ઇનબાઉંડ ટૂર્સ આ નવીન ટોપિક હતો આ અમારા ટૂર મેનેજર્સ મીટ માટે. મારો પહેલો જ પ્રશ્ર્ન હતો કે, "ઇનબાઉંડ ટૂર્સ માટે સૌથી મહત્ત્વની બાબત કઈ છે? તેજસ જ્ઞાનેએ પરફેક્ટ જવાબ આપ્યો કે ‘આપણુ ભારત હોવાનુ ગૌરવ’. સૌથી મોટી વાત હતી એ, અને એનો જવાબ ટૂર્સ મેનેજર પાસેથી મળ્યો એનો આનદ થયો. સસ્કૃતિની રજૂઆત એ મહત્ત્વનો ભાગ હતો વીણા વર્લ્ડના માર્ગ પરનો અને એમા ‘આપણુ ભારત’ એ અતિ મહત્ત્વનો ભાગ હતો. આપણે પ્રત્યેક જણ ભારતમા રહીએ છીએ, ભારતમા શીખીએ છીએ, ભારતમા વ્યવસાય કરીએ છીએ, ભારત જો આપણી માતૃભૂમિ છે તો પછી ભારત પ્રત્યેની અસીમ નિષ્ઠ અને ભારત પ્રત્યે આપણા મનમા ભરપૂર આદર હોવો જ જોઈએ એ શિખામણ અમને પ્રત્યેક મીટમા અમે આગળના તબક્કા પર લઈ જતા. આમા ‘આદર-પ્રેમ-નિ: હોવી જોઈએ’ એ કદાચિત સખ્તી થઈ, એ પણ નહીં. ‘મારામા-પ્રત્યેકમા એ મનમાથી જ છે એવી માનસિક દૃઢતા હોવી જોઈએ. કોણ કહે છે કે, આપણે પર્યટનના વ્યવસાયમા છીએ એટલે અથવા હવે આપણે ઇનબાઉંડ ટૂર્સ શરૂ કરી છે એટલે મારામા ભારત માટે ગૌરવ કે આદર હોવો એ તો ખાલી ઉપર-ઉપરથી છે અને ટકશે નહીં. ભારતવિષયી કોઈપણ નકારાત્મક તુલનામા આપણે સહભાગી થવાનુ નહીં. ઘણી વાર પરદેશ સહેલગાહમા બસમા આપણા ભારત વિરુદ્ધ જે દેશમા પર્યટન શરૂ થયુ હોય એ દેશની તુલના થતી હોય છે. એ સમયે ટૂર મેનેજર્સ શક્ય હોય ત્યા સુધી નકારાત્મક તુલના અટકાવવાનો પ્રયત્ન કરે છે. ભારતવિષયી આપણા મોઢેથી ક્યારેય પણ કોઈપણ પ્રકારે અપશબ્દ નીકળશે નહીં એવી સખ્તી છે વીણા વર્લ્ડની પોતાની સપૂર્ણ ટીમ માટે-એ જ છે સસ્કૃતિ. હવે ઇનબાઉંડ ટૂર્સના કારણે એ માનસિકતા વધુ સુદૃઢ કરી. આવનારા પરદેશી પર્યટક આ ભારતવિષયી અનેક બાબતો સાભળીને આવ્યા હોય છે. એમણે એમના મનમા ભારતનુ એક ચિત્ર તૈયાર કર્યું હોય છે. એમા ક્યારેક સારી બાબત હોય છે તો ક્યારેક નોટ સો ગૂડ થિંગ્ઝનો ભરાવો હોય છે. અમારા સપર્કમા આ પર્યટક આવ્યા કે એ ચિત્ર સપૂર્ણપણે આનદી-ખુશમિજાજ એવુ પરિવર્તિત કરવુ એ અમારી વીણા વર્લ્ડની મુખ્ય જવાબદારી. આનુ ભાન ટૂર મેનેજર તરીકે તેમજ એક ભારતીય નાગરિક તરીકે આપણને હોવુ જોઈએ. જે સમયે ઇનબાઉંડ ટૂર્સની સ્ટ્રેટેજી કમ ોલિસી મીટ થઈ ત્યારે અમે એક નક્કી કર્યું કે ભારતનો સારો ભાગ જ આ પરદેશી પર્યટકોને દેખાડવો. ટેરર ટૂરિઝમ કે સ્લમ ટૂરિઝમ એમા આપણે પડવુ નહીં. એ સિવાય ખૂબ સુદર-સરસ મજાની બાબત છે પર્યટકોને દેખાડવાની, એક જન્મ પૂરતો નથી એટલુ જ. જગતના પ્રત્યેક દેશમા સારી અને ખરાબ બાબત હોય છે. એમને પણ ચેલેન્જીસ હોય છે પણ આપણે જ્યારે પર્યટક તરીકે જઈએ છીએ એ દેશમા ત્યારે ત્યાની સારી બાબતો દેખાડનાર ટૂરિઝમની અને ત્યાના ટૂર ગાઈડ્સની ભરમાર હોય છે. એમના બોલવામા દેશ માટેનુ ગૌરવ દેખાડે છે. આ સારી બાબત આપણે પણ આચરણમા લાવવી જ જોઈએ. આ ભાવનાથી અમે ઇનબાઉંડ ડિવિઝન શરૂ કર્યું અને આજે એ સારી રીતે માર્ગસ્થ થયુ છે. આ નવી શરૂ થયેલી વાટ માટે તમારા શુભાશીર્વાદ હકથી માગીએ છીએ. અતિથિ દેવો ભવ:!
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.