ગયા મહિનામા જીવનમા એટેન્ડ નહીં કર્યાં હોય તેટલા લ એટેન્ડ કર્યાં. ક્યારેક સવારે અને ક્યારેક સાજે, ક્યારેક સાજે બે કે ત્રણ લ. આ ટ્રાફિક જામ બધી બાજુ, તેમા બે છેડે બે લ હોય તો આવી જ બન્યુ સમજો. એટલે કે લમા પહોંચવા માટે કલાકેક નીકળી જતો, ત્યા લાઈનમા ઊભા રહેવામા અડધાથી દોઢ કલાક અને એક્ચ્યુઅલી મળવામા એકથી બે મિનિટ. જમાના બદલ રહા હૈ, ડુ વી નીડ ટુ ચેન્જ સમથિંગ?
‘ક્યાબાત કરતે હો, આપ ડેસ્ટિનેશન વેડિંગ ભી કરાતે હો?’ વીણા વર્લ્ડ એટલે ‘દુનિયાને દુનિયા બતાવવાની પર્યટનથી’ આ ઓળખ જ સુધી રહી છે. ડેસ્ટિનેશન વેડિંગ જોનારની દષ્ટિથી થોડો અલગ પ્રકાર છે. તેનો વીણા વર્લ્ડ સાથે શુ સબધ છે? જોકે અમારી દષ્ટિથી વીણા વર્લ્ડના અખત્યારનો ભાગ છે, કારણ કે તેનો સબધ ખુશી સાથે છે. પર્યટનના માધ્યમથી લોકોને દેશવિદેશની ભ્રમતી કરાવવાની, તેમને તેમના રૂટીનમાથી બહાર કાઢીને જરા ‘એક બ્રેક તો બનતા હી હૈ. ‘પર્યટનાનદ’ મેળવી આપવાનો એ અમારુ કામ છે. અમે ખુશીના જ વ્યવસાયમા તો છીએ. વીણા વર્લ્ડની સ્ટાઈલમા સહેલગાહ કરવી, તે પર્યટકોને ગમવી, તેના દ્વારા વીણા વર્લ્ડની લોકપ્રિયતા વધવી એ અમારુ વ્યવસાય ચક્ર છે. જો પર્યટનમા અમે પાત્રીસ વર્ષ યોગદાન આપ્યુ હોય તો પણ વીણા વર્લ્ડ થયાને સાડાપાચ વર્ષ થયા તેમા સાડાત્રણ લાખ પર્યટકોને સહેલગાહ કરાવવી તે અભૂતપૂર્વ કામ વીણા વર્લ્ડ ટીમે કર્યું અને તેનો ફાયદો એવો થયો કે વીણા વર્લ્ડની એકદર કાર્યપદ્ધતિ જોઈને કોર્પોરેટ વર્લ્ડ વીણા વર્લ્ડ તરફ આકર્ષિત થયુ. કોર્પોરેટ ટુર્સ એટલે આમ તો નાજુક ભાગ છે. બધુ એકદમ યોજનાબદ્ધ રીતે થવુ જોઈએ, ત્યા જ વીણા વર્લ્ડ અને કોર્પોરેટ વર્લ્ડનો સુમેળ સધાયો. પ્રોફેશનલ મેનેજમેન્ટ સાથે પર્સનલ એટેન્શન અને સ્મોલેસ્ટ ડિટેઈલ્સ સુધી પહોંચવુ, કોઈ પણ અવગણના નહીં કરવી એ વીણા વર્લ્ડ સસ્કૃતિ આખી ટીમમા કેળવી હોવાથી કાયમ ફેમિલી ટુર્સ સાથે વુમન્સ સ્પેશિયલ, સિનિયર્સ સ્પેશિયલ, હનીમૂન સ્પેશિયલ, ગ્રાન્ડ પેરન્ટ- ગ્રાન્ડ ચિલ્ડ્રન સ્પેશિયલ, ટુર્સ ફોર સ્પેશિયલી એબલ્ડ, જ્યુબિલી સ્પેશિયલ, વિદેશના ભારતીયો માટે ઈન્ડિયા ઈનબાઉન્ડ ટુર્સ અને ફ્રી ઈન્ડિવિજ્યુઅલ હોલીડે આ પ્રકાર સો ટકાથી વધુ સફળ તેમ જ લોકપ્રિય થયા છે. કોર્પોરેટ દુનિયાની ટુર્સ તેથી જ ચાલી આવી. ડીલર્સ ઈન્સેન્ટિવ ટુર્સ, એન્યુઅલ એવોર્ડ ફકશન્સ, સેલ્સ સ્ટ્રેટેજી મીટ્સ, ટીમ બિલ્ડિગ સેમિનાર્સ, એક્ઝિબિશન ટુર્સ એમ અલગ અલગ બધા પ્રકારની ટુર્સ અને તેની પર થતી મોટી મોટી ઈવેન્ટ્સ વીણા વર્લ્ડ ટીમ યોગ્ય રીતે સભાળવા લાગી, ‘વીણા વર્લ્ડ માઈસ’નુ એ મહત્ત્વનુ બિઝનેસ યુનિટ બન્યુ અને કોર્પોરેટ વર્લ્ડ સર્વિસ માટે વીણા વર્લ્ડ પાસે આવવા લાગ્યુ. અમને પણ તે જ જોઈતુ હતુ. પર્યટકોએ અથવા કોર્પોરેટ્સે અમારી પાસે ઓછી પ્રાઈસ માટે નહીં આવતા સર્વિસ માટે આવવુ તે અમારી ભીતરની તીવ્ર ઈચ્છા છે. એટલે કે, આજના જમાનામા પ્રાઈસ કોમ્પીટિટિવ આપવી જ પડે છે, જેમાથી કોઈ છૂટકો નથી, પરતુ તે કરતી વખતે ‘કટિંગ દ કોર્નર્સ’ નહીં થાય તે મહત્ત્વનુ છે. ફેમિલી ટુર, સ્પેશિયાલિટી ટુર અથવા કોર્પોરેટ ટુર, એન્ડ રિઝલ્ટ આ ખુશીનો જ હોવો જોઈએ તે લક્ષ્ય હોય છે.
‘મોમ હુ લ કરી રહ્યો છુ’ એક દિવસ નીલે આવીને કહ્યુ. વાવ! આ દિવસની અમે આતુરતાથી વાટ જોતા હતા. ‘શુ વાત કરે છે? ક્યારે? ક્યા? કોઈ છોકરી છે? કઈ રીતે જામ્યુ?’ ચલો, હવે સરસ સરસ કડાી શૉગિં કરવા મળશે. પ્રશ્નોની ઝડીઓ વરસાવ્યા પછી ‘વેટ... વેટ... વેટ... આટલી એકસાઈટ નહીં થા, લ હુ કરતો નથી. સિંગાપોરમા છોકરી છે અને ઓસ્ટ્રેલિયામા છોકરો છે. આપણા ઈન્ડિયન્સ જ છે, ઓસ્ટ્રેલિયામા સેટલ થયા છે પણ તેમને લ ભારતમા કરવા છે, તેમણે મને પૂછ્યુ કે, તમે આ ડેસ્ટિનેશન વેડિંગ કરશો કે કેમ અને મેં હા કહ્યુ, તેઓ ભારતમા આવી રહ્યા છે અને તેમની સાથે અહીં મિટિંગ કરીને અમે આપણી ટીમ સાથે લઈને રાજસ્થાનમા જઈ રહ્યા છીએ.’ ઓ હો! એટલે કે લ વીણા વર્લ્ડનુ બિઝનેસ વેન્ચર હતુ. મારી ‘શાદી કી શોપિંગ’ની ઈચ્છા મેં તરત જ બાજુમા મૂકીને નીલ અને ટીમને ‘ઓલ ધ બેસ્ટ’ કહ્યુ. વેન્ચર નવુ હતુ, મનમા ધાસ્તી હતી. એક તો નીલે પોતે આ એક અલગ પ્રકાર વીણા વર્લ્ડમા લાવ્યો હતો અને બીજુ બિઝનેસ થોડો સમય બાજુમા રાખીએ તો હુ તેની માતા હતી, જેથી તેણે આ નવા લીધેલા વેન્ચરમા સો ટકા સફળ થવુ એવી કાળજીયુક્ત ઈચ્છા હતી. તે માટે મનમા ને મનમા ભગવાનની પ્રાર્થના ચાલતી હતી. લ જયપુરમા હતા, યોગાનુયોગ હુ પણ તે દિવસે વુમન્સ સ્પેશિયલ અને સિનિયર્સ સ્પેશિયલ સહેલગાહના પર્યટકોને મળવા માટે ગઈ હતી. જોકે લનુ સ્થળ જાણવુ મેં ટાળ્યુ. મારુ મન આતુર હતુ લ કઈ રીતે થયા તે સાભળવા માટે. બ્રાઈડ, ગ્રૂમને, તેમના પરિવારજનોને, અનેક દેશમાથી આવેલા તેમના ફ્રેન્ડ્સને તે ગમશે કે? નીલ અને અમારી ટીમ પર વિશ્વાસ હતો પણ કોઈ પણ નવા કામમા તે બધુ સફળ થાય ત્યા સુધી આપણા પેટમા ફાળ પડે જ છે તેવી બેચેની હતી. રાત્રે એક વાગ્યે મોબાઈલ પર વિડિયો આવ્યો, જેમા વર-ક્ધયા અને તેમના માતા-પિતાઓએ નીલ અને ટીમને, તેમના વ્યવસ્થાપનને, વીણા વર્લ્ડ ટીમની પ્રોફેશનલી પર્સનલાઈઝ્ડ સર્વિસને ખાસ બિરદાવી અને આભાર માન્યા હતા, એે હુ ધન્ય થઈ ગઈ. પરીક્ષામા પહેલો નબર આવ્યો હોય તેવી ખુશી ગગનમા સમાતી નહોતી, કારણ કે આ ડેસ્ટિનેશન વેડિંગની સો ટકાથી વધુ સફળતા પર અમારુ બિઝનેસ વેન્ચર આગળ લઈ જવુ કે નહીં તે નક્કી થવાનુ હતુ. તેને ગ્રીન સિલ મળ્યો હતો. અને અમે શરૂ કર્યો વીણા વર્લ્ડનો ડેસ્ટિનેશન વેડિંગ ડિવિઝન. વીણા વર્લ્ડના જન્મ પર્યટકોને ઓછામા ઓછા પૈસામા વધુમા વધુ દુનિયા ઉત્કૃષ્ટ રીતે બતાવવા માટે થયો તે રીતે ડેસ્ટિનેશન વેડિંગ ફક્ત શ્રીમતોની મક્તેદારી નહીં રહેતા ડેસ્ટિનેશન વેડિંગની ખુશી ઈચ્છુકોને મળવી જોઈએ એવુ બીડુ અમે ઉપાડી લીધુ. ડેસ્ટિનેશન વેડિંગમા ફાયદો ઈંટિમસીનો હોય છે. લ ઉત્કટ ખુશીનુ એક પ્રાઈવેટ અફેર છે. જોકે પતિ-પત્નીથી બધા જ થાકીને એટલા એકઝોસ્ટ થઈ જાય છે કે પૂછવુ જ શુ. એક વર-ક્ધયાએ તો મારા કાનમા કહ્યુ, ‘ટોટલી એક્ઝોસ્ટેડ, હવે બસ થયુ.’ મેં પણ પૂછ્યુ કે લ ચોક્કસ કઈ રીતે હોવા જોઈએ? ગયા મહિનામા જીવનમા એટેન્ડ નહીં કર્યાં હોય તેટલા લ એટેન્ડ કર્યાં. ક્યારેક સવારે અને ક્યારેક સાજે, ક્યારેક સાજે બે કે ત્રણ લ. આ ટ્રાફિક જામ બધી બાજુ, તેમા બે છેડે બે લ હોય તો આવી જ બન્યુ સમજો. એટલે કે લમા પહોંચવા માટે કલાકેક નીકળી જતો, ત્યા લાઈનમા ઊભા રહેવામા અડધાથી દોઢ કલાક અને એક્ચ્યુઅલી મળવામા એકથી બે મિનિટ. જમાના બદલ રહા હૈ, ડુ વી નીડ ટુ ચેન્જ સમથિંગ?
થોડા સમય પૂર્વે એક બોલીવૂડના પ્રોડ્યુસર સાથે મુલાકાત થઈ હતી. તેમને કહ્યુ, ‘આજકાલ તમે ભારતના લોકેશન્સ કરતા વિદેશમા વધુ શૂટિંગ કરો છો તેનુ કારણ શુ?’ તેમણે કહ્યુ, ‘ત્યા અહીં જેવા ઓબ્સ્ટેકલ્સ નથી હોતા. અહીં ભારતમા ક્રૂ કહો કે એક્ટર્સ, અનેક બાબતોમા અટવાયેલા હોય છે. નિશ્ચિત સમયે શૂટિંગ થવુ થવુ અને પૂરુ થવુ એટલે માથાનો દુખાવો હોય છે. વિદેશમા ગયા પછી બધા એક જ પ્રોજેક્ટ પર હોય છે. નો ઓબ્સ્ટેકલ્સ, કોન્સન્ટ્રેશન સારુ હોય છે, એક્ટિગ પણ વધુ સારી હોય છે એવો મારો અનુભવ છે અને આજકાલ તો ટુરીઝમ બોર્ડસ પણ મદદ કરે છે.’ આ વાત મને અહીં યાદ આવવાનુ કારણ ડેસ્ટિનેશન વેડિંગ પણ એકત્ર થનારા બે પરિવાર અને તેમના નિયર એન્ડ ડિયરનુ એક ઈન્ટિમેટ અફેર હોય છે. તેટલા લોકોએ તેનો મન મૂકીનો આનદ લેવો વધુ મહત્ત્વનુ હોય છે. હવે પોલિટિકલ લીડર્સ અથવા મોટા ઉદ્યોગપતિઓને શાહી લ સમારભની જરૂર હોય છે, કારણ કે ક્યારેક તે ટીમ બિલ્ડિગ હોય છે તો ક્યારેક તે પાવર પ્લે હોય છે. જોકે આપણા જેવા લોકોએ થોડો અલગ વિચાર કરવામા કોઈ વાધો છે? એટલે કે હવે ડેસ્ટિનેશન વેડિંગ કરવુ અમે શરૂ કર્યું તેથી હુ કહેતી નથી, પરતુ અનેક લોના નિરીક્ષણમાથી મારુ વિચાર કરવાનુ શરૂ થયુ.
અગાઉ મસ્ત ચારચાર પાચપાચ દિવસ લ ચાલતા હતા, ક્યારેક અઠવાડિયુ પણ ચાલતા. બધાસબધીઓ એકત્ર ભેગા થતા, ગપ્પા મારતા, પત્તાની જોડી પણ ઓછી પડતી. ગોસિપ્સ ચાલતી, સુખ-દુ:ખની લેતીદેતીનો આધાર મળતો. હાસ્યથી ભર ઊભરાઈ જતુ. લઘર ખરા અર્થમા લઘર લાગતુ, તેનો ઉત્સવ બનતો. તેવા દિવસો પાછા આવવા, દરેક ઘરમા તે માહોલ નિર્માણ થવો આજની જીવનશૈલીમા થોડુ મુશ્કેલ છે. એકત્ર કુટુબ પદ્ધતિ ઓછી થવા લાગી છે, ઘરો નાના થયા છે, કામના પ્રેશર્સ વધ્યા છે, દરેક સ્થળે સ્પર્ધા કરતા કરતા થાકીને લોથપોથ થઈ ગયા છીએ ત્યા ‘લ આખરે સપન્ન થઈ ગયા, હાશ!’ એવી અવસ્થા થઈ ગઈ છે. અને તેથી જ ડેસ્ટિનેશન વેડિંગ સકલ્પનાનો તે અગાઉનો લસમારભનો માહોલ ફરીથી ઊભો કરવા મને એક સુવર્ણ તક દેખાવા લાગી. બે અથવા ત્રણ દિવસ એકાદ સ્થળે જવાનુ, વર-ક્ધયા અને આપ્તજનોએ ફક્ત રુઆબ છાટવાનો, નો ટેન્શન એટ ઓલ, ટેન્શન લેવાનુ કામ અમારુ, કારણ કે દેશમા અથવા વિદેશમા ડેસ્ટિનેશન્સ અને ત્યાના એસોસિયેટ્સ તેમ જ વીણા વર્લ્ડ ડેસ્ટિનેશન વેડિંગ ટીમ અમારી સ્ટ્રેન્થ છે.
હાલમા અમે પચાસ જણના કુટુબના ડેસ્ટિનેશન વેડિંગથી લઈને પાચસો જણનુ ડેસ્ટિનેશન વેડિંગ હાથમા લીધુ છે. એટલે કે, બે હજાર લોકોનુ ડેસ્ટિનેશન વેડિંગ આવે તો અમે તે કરીશુ નહીં એવુ નથી, હાલમા અમે દેશવિદેશમા મોટા કોર્પોરેટ ગ્રુપ્સની ઈવેન્ટ્સ કરીએ જ છીએ ને. જોકે ઉપર કહ્યુ તેમ આ ઈન્ટિમેટ અફેર ઈન્ટિમેટ પદ્ધતિથી થવા પાચસો સુધીની સખ્યા ડેસ્ટિનેશન વેડિંગ માટે વધુ સારી લાગે છે, સુસહ્ય લાગે છે. વર-ક્ધયાને લની દોડધામમા થાક નહીં લાગે અને તેમના ઘરનાઓને પણ નહીં. તે બધી જવાબદારી વીણા વર્લ્ડની હોય છે. લ એટલે એક સપૂર્ણ ચિંતારહિત ખુશીનો સમારભ અને દે ધમ્માલ ફેમિલી ગેટ ટુગેધર થવુ જોઈએ નજીકના અને ટુરના સબધીઓ અને મિત્રવર્તુળોનુ.
ડેસ્ટિનેશન વેડિંગમા શુરુવાતથી અત સુધી જવાબદારી અમારી હોય છે અને તેમા મુખ્યત્વે પ્રી-વેડિંગ સૂટ, એક્ચ્યુઅલ ડેસ્ટિનેશન વેડિંગ, હનીમૂન ટુર અને ફેમિલી માટે હોલીડે એક્સટેન્શન. પચાસ જણથી પાચસો જણ સુધી વર-ક્ધયા તરફના લોકો વિશે જણાવ્યુ તેમ દસ લાખથી ડેસ્ટિનેશન વેડિંગ કરતા આવડવુ જોઈએ, પછી ઉપરનુ બજેટ દસ-દર કરોડનુ કેમ નહીં હોય, વી વિલ મેક ઈટ પોસિબલ. સો! લેટ્સ થિંક સમથિંગ ડિફરન્ટ એન્ડ મેક ઈટ હૈપન!
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.