કોલેજમા શિક્ષણ પૂરુ થવા આવે, કરિયરની દિશા નક્કી થાય એટલે માતા-પિતાનુ "અભ્યાસ કર કહીને આપણી પાછળ પડવાનુ બધ થાય છે. આ પછી સફળતાથી આગેકૂચ કરવાની જવાબદારી સપૂર્ણ રીતે આપણી બની જાય છે. આથી પોતે જ પોતાની પ્રેરણા બનવુ, સતત પોતાને સ્ફડ્ઢર્તિ આપતા રહેવુ મહત્ત્વનુ બની જાય છે. વૈશ્વિકીકરણ અને સ્પર્ધાની આ દુનિયામા આપણે જ આપણને પડકાર આપતા રહેવુ જોઈએ. અમે પણ અમારા માટે આ જ રીતે ચેલેન્જ નિર્માણ કર્યું છે...
વૈશ્વિકીકરણને લીધે કરિયરની અનેક તકો ઉપલબ્ધ થઈ છે. નોકરી માટે વિવિધ વિકલ્પો છે. વ્યવસાયોમા અને વ્યવસાય કરવામા નવીનતા આવી છે. આમ જોવા જઈએ તો એક નાના યુગમા વિહરવાની ઉત્તમ તક આપણને મળી છે. અર્થાત, તક પડકારો અને જોખમ લઈને આવતી હોય છે, જેથી કોઈ પણ વ્યવસાય કે નોકરી આસાન રહ્યા નથી. હાલમા એક ડિઝાઈન ફર્મ સાથે સવાદ ચાલતો હતો. મેં કહ્યુ, ‘તમે તમારી અદર નાવીન્યતા કઈ રીતે રાખો છો?’ તેઓ એક અલગ જ પદ્ધતિ લાવ્યા છે. આખી સસ્થા છોકરીઓ ચલાવે છે, દરેકનુ આ સસ્થામા કરિયર પાચ વર્ષનુ હોય છે. પાચ વર્ષ પછી તમે બહાર નીકળવાનુ. અહીં હોય ત્યા સુધી જોકે જી-જાનસે કામ કરવાનુ. ક્રિયેટિવિટી-ક્ધસેપ્ચ્યુઅલાઈઝેશન- આઈડિયાઝ-ડિઝાઈન્સમા સતત નાવીન્યતા હોવી જોઈએ. પાચ વર્ષ એક જ જગ્યાએ રહ્યા પછી આચારવિચારમા જૂની ઘરેડ આવી જાય છે. આવા સમયે સસ્થા માટે જૂના માણસો જઈને નવા માણસો લેવા અને માણસો માટે આ જોબ છોડીને નવો જોબ કરવો તે સારુ. દે કીપ્સ એવરીવન ગોઈંગ! આ તેમનો ફડા છે. સસ્થા સાથે જોડાવા પૂર્વે જ આ સકલ્પના સ્પષ્ટ રીતે આવનારી નવી છોકરીઓને જણાવી દેવામા આવે છે, જેથી દરેક જણ પાસે ભવિષ્યનુ ચિત્ર એકદમ સ્પષ્ટ હોય છે. હવે આ ડિઝાઈન ફર્મે આ સ્ટ્રેટેજી નક્કી કરી છે પણ માહિતી-તત્રજ્ઞાન-આઈટી સેક્ટરમા તો આ અલિખિત નિયમ જ છે. ‘પરફોર્મ ઓર પેરિશ,’ ‘એડોપ્ટ ઓર પેરિશ,’ ‘ચેન્જ ઓર પેરિશ.’ આ ક્ષેત્રે લોયલ્ટી આ શબ્દ જ જાણે શબ્દકોશમાથી બહાર ફેંકી દીધો છે. ‘આજ ઈધર તો કલ ઉધર’ તેનાથી આપણે પણ ટેવાયા છીએ. ક્ષેત્ર જ તેવુ છે. તેની ગતિ સાથે સુમેળ નહીં સાધવામા આવે તો આ ક્ષેત્ર જ બદલી નાખવાનુ સારુ રહેશે.
એક વાર કોલાબા તાજના ‘ગોલ્ડન ડ્રેગન’મા જમવા માટે ગયા હતા. ત્યાનો વિન્સેન્ટ એટલો અદબથી અને મનથી બધુ કરતો હતો કે તેની સાથે સવાદ સાધવાનુ મન થયુ. તે ગર્વથી અને હસતા ચહેરા સાથે બોલ્યો, ‘હુ અહીં અઠ્ઠાવીસ વર્ષથી છુ.’ ટાટા ગ્રુપ અને તાજની સસ્કૃતિ જાણે આ માણસે અમારી સામે ઉજાગર કરી હતી. અસલી બ્રાન્ડ એમ્બેસેડર. આજે પણ આવી અનેક સસ્થાઓ છે જ્યા માણસો ખુશીથી-ગર્વથી તેમનુ જીવન સમર્પિત કરી રહ્યા છે. તેમનુ ફાઈનલ ડેસ્ટિનેશન તે એક જ સસ્થા હોય છે. રેઝ્યુમે તો તેમણે તૈયાર જ કરેલુ હોતુ નથી. પોતાનુ કુટુબ અને પોતાનુ કરિયર આ દિશા તેમણે પાકે પાયે નક્કી કરેલી હોય છે.
અમારા વીણા વર્લ્ડનુ પણ કાઈક એવુ જ છે. ‘લોગ જુડતે ગયે ઔર વીણા વર્લ્ડ બનતા ગયા.’ આથી અહીં લગભગ સિત્તરથી પચોત્તેર ટકા અમે ટીમ મેમ્બર્સ માટે વીણા વર્લ્ડ એ જ ફાઈનલ ડેસ્ટિનેશન છે. હવે જો આપણા બધાની જ પ્રોફેશનલ લાઈફ અહીં જ વ્યથિત કરવાની હોય તો પછી અનેક બાબતોની દખલ લેવી પડે. સૌપ્રથમ તો હુ પોતે મારી પસદગીની, મારી પસદથી કોઈના પણ આગ્રહ વિના અહીં આવ્યો છુ એ પોતે જ ચેક કરવાનુ. તે પછી હુ જે કામ કરી રહ્યો છુ તે મારા જ્ઞાન સાથે-શિક્ષણ સાથે સબધિત છે ને તે જોવુ પડે છે, ત્રીજુ સવારે ઊઠ્યા પછી મને ઓફિસમા જવાનુ મન થાય છે કે નહીં? એટલે કયો વિચાર મનમા આવે છે? ‘આય હેવ ટુ ગો!’ એવુ બળજબરીનુ ફીલિંગ આવે કે ‘આય વોન્ટ ટુ ગો!’ એવો ઉત્સાહ હોય છે તેની સ્વપરીક્ષા કરવાની. એક વાર યોગ્ય મન:સ્થિતિથી આગળ જનારી ટીમ બને એટલે સસ્થાને પાછળ વળીને જોવુ પડતુ નથી. આ પછી જવાબદારી સસ્થાની હોય છે અથવા વીણા વર્લ્ડની છે કે દરેક ટીમ મેમ્બરને તેમના મનગમતા ભાગમા આગળ લઈ જવાના. તેમા માટે સતત નવી નવી ક્ષિતિજો નિર્માણ કરવાની. વીણા વર્લ્ડની શરૂઆતથી છેલ્લા છ વર્ષ અમે આમા ઘણા સફળ થયા છીએ એવુ કહેવામા કોઈ વાધો નથી. ‘વધુ કાઈક કરીએ’ એવો સ્પિરિટ દરેક વીણા વર્લ્ડ ટીમ મેમ્બરમા છે તે નસીબની વાત છે, કારણ કે આવનારુ ભવિષ્ય આવા લોકોનુ છે.
આ યુગ પ્રચડ સ્પર્ધાનુ હોવા છતા દુનિયા નજીક આવવાથી અનેક પડકારો આપણી સામે ઊભી હોવા છતા આ યુગ, આ સમયગાળો મને ગમે છે. રોજ કાઈક નવુ કરવા મળવાની અથવા તે આપવાની ક્ષમતા તેમા છે. એક જ વાત અનેક અલગ અલગ રીતે કરી શકાય તે આ જ યુગે આપણને શીખવ્યુ છે. ગઈ કાલે કરેલી એકદમ બરોબર બાબત આજે રદ્દબાતલ થઈ શકે છે એ સ્વીકારવાની માનસિકતા સમૃદ્ધ કરી છે આ જ યુગે. આસપાસ બદલાઈ રહ્યુ છે, તારે પણ બદલાવુ પડશે, બદલાવ અનિવાર્ય છે એ ભાન હમણા જ થયુ. ‘નથિંગ ઈઝ પર્મનન્ટ, એવરીથિંગ ઈઝ પોસિબલ’ એ પણ આ યુગે બતાવી આપ્યુ છે. વી આર ઈન અ વડરફુલ વર્લ્ડ!’ મનુષ્યજન્મ મળ્યો છે અને આપણે તેનુ સોનુ કરવાનુ છે તે પણ એટલુ જ સાચુ છે.
રોજ તે જ ઓફિસ, રોજ તે જ કામો, કામની બાબતમા અલગ અલગ પ્રોજેક્ટ્સ એ થયુ રૂટીન, દરેકનુ યોગદાન તે પ્રત્યે હોય જ છે. ઘર-કુટુબ- શિક્ષણ જેવી વ્યક્તિગત જવાબદારીઓ પણ હોય છે દરેકની. આ બધામાથી એક કોઈક હોબી કે અલગ લક્ષ્ય હોવુ જોઈએ અથવા તે હોય તો કૌટુબિક કે કાર્યાલયીન જીવન ઉત્સાહી બની જાય છે અને તેથી જ છ વર્ષ પૂર્વે અમે અમારા માટે એક ચેલેન્જ લાવ્યા છીએ. તે ચેલેન્જ હતુ, ‘આપણા જીવનમા પચાસ દેશ જોવાનુ.’ અમે એવા ક્ષેત્રમા છીએ કે અમારા પરફોર્મન્સના જોરે અમે કમસેકમ પચાસ દેશ અમારા જીવનમા જોઈ શકીએ છીએ. પર્યટકોને તેમના જીવનમા આ રીતે પચાસ દેશ પૂરા કરવા ખાસ્સા નાણા ગણવા પડે છે. પર્યટનને લીધે માણસ ‘આચારવિચાર-આહાર-આરોગ્ય-માનસિકતા’ આ બધી જ બાબતમા અનુભવી બને છે એ હવે નવેસરથી કહેવાની જરૂર નથી. દરેકે તેનો અનુભવ લીધો છે. તો પછી જો આપણે વીણા વર્લ્ડમા આપણા સ્વકર્તૃત્વથી, પૈસા ખર્ચ નહીં કરતા કરી શકતા હોઈએ તો શા માટે નહીં કરવુ જોઈએ? અર્થાત પરફોર્મન્સ ઈઝ દ કી! પૈસા નથી, પણ ઉત્તમ પરફોર્મન્સ આપવાનુ જરૂરી છે. સો અમે બધાએ આ પડકાર સ્વીકાર્યા છે. અમારા રૂટીનમા અમે પોતાને સતત ચાર્જ રાખીએ છીએ આ ફિફ્ટી ક્ધટ્રી ચેલેન્જ દ્વારા. અને ખરેખર આ બાબત અમારા બધાના એનર્જી લેવલ્સ હાય રાખે છે, કારણ કે ‘વી ઓલ્વેઝ લૂક ફોર્વર્ડ ટુ સમથિંગ વિચ ઈઝ રિયલી ઈન્ટરેસ્ટિગ.’ દર વર્ષે કમસેકમ એક દેશની મુલાકાત લેવાનો વિચાર જ કેટલો ઉત્સાહવર્ધક છે તે જ જુઓ ને!
અમે ઓફિસમા કામ કરનારા લોકો પણ અમારી પાસે એવા અમુક ટીમ મેમ્બર્સ છે જેઓ અમેરિકામા પચાસ વાર જઈ આવ્યા છે અથવા યુરોપમા સો વાર. તે અમારા જ નહીં પણ પર્યટકોના મનગમતા વીણા વર્લ્ડના ટુર મેનેજર્સ છે. વીણા વર્લ્ડના ચારસોથી વધુ ટુર મેનેજર્સમા ત્રીસ ટુર મેનેજર્સે પચાસ દેશથી વધુ દેશોની મુલાકાત લીધી છે. વધુ વીસ જણ આ વર્ષે પચાસ દેશ પૂરા કરશે, તેમણે સપૂર્ણપણે પોતાના પરફોર્મન્સ પર, પર્યટકોની સહેલગાહ ઉત્કૃષ્ટ રીતે ખુશીથી પાર પાડીને આ પચાસથી વધુ દેશનુ ચેલેન્જ પૂરુ કર્યું છે. આપણને તરત જ એવુ લાગે છે કે કેટલા લકી છે આ ટુર મેનેજરો! જોકે સહેલગાહ જો સો ટકા સફળ કરવાની હોય તો અમારા ટુર મેનેજર્સને કમર કસીને, તાપ-ઠડી-વરસાદ-દિવસ-રાત કોઈની પરવા કર્યા વિના કામ કરવુ પડે છે. સહેલગાહ જેમણે કરી છે તે પર્યટકોને તેની જાણ હશે. બહુ મુશ્કેલ કામ હોય તે પણ અમારા આ ટુર મેનેજરો આસાનીથી પાર પાડતા હોય છે. જે કામ તેમણે હાથમા લીધુ હોય તે તેમને ગમે છે, તેમણે તેમા પોતાને સમર્પિત કરી દીધા છે. આથી જ ગમે તેટલી કષ્ટ આવે તો પણ તેમના ચહેરા પર તે દેખાતુ નથી.
હાલમા ડોક્ટર વિઠ્ઠલ લહાને અને પદ્મશ્રી તાત્યારાવ લહાનેનુ યુ ટ્યુબ પર ભાષણ સાભળતી હતી. તેમા તેમણે કહ્યુ, ‘આપણા માતા-પિતાએ હવે અભ્યાસ બસ કર દીકરા એવુ આપણને કહેવુ જોઈએ એટલો અભ્યાસ કરવો જોઈએ. તમને તે ગમે તો જ તે શક્ય બની શકશે. તે માટે એકદમ જાગૃત થઈને ઊઠવુ જોઈએ.’ અમારા ટુર મેનેજર્સની બાબતમા પણ એવુ જ છે. ઘરે ગયા પછી તેમના પરિવારજનો ચોક્કસ જ તેમને કહે છે, ‘હવે કોઈ કામ નહીં કરતો, આરામ કર બેટા!’ આ સતોષનો અવસર હોય છે, પરિવારજનો માટે અને અમારા ટુર મેનેજર્સ માટે પણ. હુ પોતે પદર વર્ષ ટુર મેનેજર હતી તેને લીધે મને આ બધી જાણકારી છે. ભરપૂર કામ કરવાનુ અને પછી પરિવારજનો પાસેથી પોતાના ભરપૂર લાડ કરાવી લેવાના. આપણા પરિવારજનો સાથે શ્રમ લીધાની ખુશી આ શબ્દોમા મળે છે.
હજારો માઈલનો પ્રવાસ કરનારા, પર્યટકોને તેમની સહેલગાહમા નિર્ભેળ ખુશી આપવા માટે પ્રયાસોની પરાકા:ા કરનારા વીણા વર્લ્ડના ટુર મેનેજર્સનુ તેમના કર્તૃત્વને લીધે ભારતીય પર્યટન ક્ષેત્રમા જ નહીં પણ દુનિયાભરના પર્યટનસ્થળે ગૌરવ કરવામા આવે છે. તેમણે નિશ્ચિત જ ક્ષેત્રમા પોતાની બ્રાન્ડ નિર્માણ કરી છે. તેમને મારા મન:પૂર્વક સલામ! તેમનુ કરિયર આ ક્ષેત્રમા આવનારાનુ મનોબળ ચોક્કસ વધારશે. આથી જ આજથી શરૂ કરી રહ્યા છીએ ‘ફિફ્ટી ક્ધટ્રી ચેલેન્જ’ પૂરી કરેલા અમારા ટુર મેનેજર્સની મનની વાત, તેમના શબ્દોમા.
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.