જીવનમા ધ્યેય હોય તો તે આવા જ ઊંચા હોવા જોઈએ, સહજ પાર કરી શકાય એવા નહીં હોવા જોઈએ. અનેક વાર ભારે જ હિમ્મત ઉઠાવ્યા પછી, અનેક વાર ‘નાદ પણ છોડો’ એવી મન:સ્થિતિ થઈને પણ ‘દટે રહો ઔર એક બાર, ઔર એક બાર’ એમ કહીને પ્રયાસોની અખડ પરાકા:ા કર્યા પછી જ્યારે તે હાસીલ થાય છે ત્યારે તેને ધ્યેય કહેવાનુ.
હી વાત આજના લચ ટાઈમની ‘તાજા ખબર’ હતી. સુનિલાએ કહ્યુ, ‘મારુ એવરેસ્ટ બેસ કેમ્પનુ સપનુ જો સાકાર થાય તો આઈ વિલ લૂક ફોર્વર્ડ ટુ કોન્કરિંગ માઉન્ટ એવરેસ્ટ.’ હવે અમારી વિસ્ફારિત આખોમા ‘આ’ એવો અવાક થઈ ગયાનો ભાવ ઉદ્ભવ્યો. ‘બેસ કેમ્પ સુધી ઠીક હતુ પણ એવરેસ્ટના માથા પર જવાનુ એટલે જરા વધુ પડતુ બોલી છે એવુ સુનિલા તને લાગતુ નથી!’ અમારી અદરનો થોડો ઈર્ષાવાળો સૂર બહાર નીકળ્યો. અતે અમે પણ માનવી જ છીએ ને, અમે વિચાર કરીએ તે પૂર્વે જ તેણે જાહેર કરી નાખ્યુ હતુ, જેથી થોડી ઈર્ષા આવવાનુ સ્વાભાવિક છે. આ સીધીસાદી વાત નહોતી, એવરેસ્ટ સર કરવાની વાત હતી. સુનિલાએ તેના અનેક પ્રકારના ધ્યેયમા આ એક અત્યત ઉચ્ચ ધ્યેય પોતાની નજરો સામે રાખ્યુ હતુ. આવો કાઈક સહજતાથી સાધ્ય નહીં થનારો ધ્યય આપણા દરેકની સામે સતત હોવા જ જોઈએ, જેને લીધે જીવનની અડચણો નાની લાગવા માડે છે અને તે ચેલેન્જીસનો ઉકેલ લાવવા ઉમેદપૂર્ણ મનનો ઉત્સાહ જાગૃત થાય છે. ‘સુનિલા તુ ભલે એવરેસ્ટ સર કર, હુ ચાળીશીની અદર સો દેશ પૂરા કરીશ.’ નીલે તેની ઈચ્છા ટેબલ પર રજૂ કરી. હુ કઈ રીતે પાછળ રહી શકુ. મેં પણ કહ્યુ હતુ, આપણે વીણા વર્લ્ડ શરૂ કર્યું ત્યારે જ મેં જાહેર કર્યું છે, ‘મને ચદ્ર પર જવાનુ છે, સો સૌથી ઊંચાઈ પરનુ મારુ ડેસ્ટિનેશન છે.’ પ્રિયાકા ને પ્રણોતીએ કહ્યુ, ‘સુધીર સર તમારુ શુ?’ સુધીરે કહ્યુ, ‘આ બધા હવામા અને ઊંચાઈ પર ઊડતા હોય તો કોઈક અહીં બેઝમા ગઢ સભાળવા માટે જોઈએ ને. તે કામ મારી પાસે ચાલીને આવ્યુ છે એવુ દેખાય છે.’ ફાધર ઓફ દ ઓર્ગેનાઈઝેશને યોગ્ય મત રજૂ કર્યો.
સુનિલાએ એવરેસ્ટ સર કરવાનુ લક્ષ્ય રાખ્યુ છે અને એવરેસ્ટ દુર્દમ્ય ઈચ્છાશક્તિ તેમ જ તે માટે લાગતા બધા પ્રકારના પ્રયાસોના જોર પર સાધ્ય કરી શકાય એ અરૂણિમા સિંહાએ આપણને બતાવી દીધુ છે. આપણા બધાને જ એવરેસ્ટનુ આકર્ષણ હોય છે અને છે. કાઠમડુમા પર્યટકો જ્યારે સહેલગાહમા આવે છે ત્યારે તેમનો પહેલો પ્રશ્ન હોય છે, ‘અમને એવરેસ્ટ જોવા મળશે?’ જોકે ખરેખર એવરેસ્ટ સર કરતા આવડવુ શક્ય નથી એ વસ્તુસ્થિતિ છે. પર્યટનનો વિચાર કરીએ તો પર્યટકોનુ પણ એક એવરેસ્ટ હોય છે, અમે એક કેમ્પેઈન તેની પર કરી હતી, તેનુ ટાઈટલ હતુ, ‘મારુ એવરેસ્ટ’ મને ત્યા ક્યા મળશે? બે ર્અમા અમે આ કેમ્પેઈન બનાવી હતી, એક, આપણે દરેકે પોતાના જીવનમા એક લોંગ ટર્મ બિગ ગોલ નક્કી કરવો જોઈએ અને તે એવરેસ્ટ જેવો ઊંચો હોવો જોઈએ, અઢળ અને મુશ્કેલ હોવો જોઈએ. બીજો અર્થ એટલે દરેક પર્યટકોમા રહેલુ એવરેસ્ટ શિખરનુ આકર્ષણ છે. તે જોવા આપણને કાઠમડુમા-નેપાળમા જવુ પડે છે. જોકે એવરેસ્ટ અતે વિશાળ ફેલાયેલા હિમાલયનુ એક ઊંચુ શિખર છે. કાશ્મીરથી નોર્થ ઈસ્ટ સુધી આપણા ભારત પર ફેલાયેલુ હિમાલય તેની સપૂર્ણ લબાઈ અન્ય દેશોની પણ ગણતરીમા લઈએ તો ગોવાથી જમ્મુ અતર જેટલુ છે તેટલુ છે અને તેની પહોળાઈ સૌથી વધુ ચારસો કિલોમીટર્સ જેટલી છે. તેના શિખરો આપણને અનેક સ્થળે દેખાય છે. આપણે તેના દર્શન લઈએ છીએ, પછી તે દાર્જીલિંગના ટાઈગર હિલ પરથી હોય, મનાલીની પહાડીઓમાથી હોય, નૈતિતાલની ટેકરીઓમાથી આપણને દેખાશે, ડલહાઉસી પરથી અથવા ધરમશાલા પરથી તે આપણે દેખાતુ રહે છે. જે જે સમયે વાતાવરણ એકદમ સ્વચ્છ હોય તે તે સમયે સફેદ બરફથી મઢેલા શિખરો દેખાવા લાગે છે અને અમે પર્યટકોને એવરેસ્ટ મળી ગયાનો આનદ થાય છે. તે સહેલગાહ પૂરુ અમને અમારુ એવરેસ્ટ મળેલુ હોય છે. તે સતોષ અલગ જ હોય છે.
એવરેસ્ટ જેમ પર્વતારોહકો માટે સર્વોચ્ચ શિખર છે તેમ આપણુ એક લોંગ ટર્મ ગોલ અથવા પર્પઝ નક્કી કરી રાખવાનો અને પછી બીજા એવરેસ્ટની આજુબાજુમા નાના-મોટા શિખરો જેવા ગોલ નક્કી કરવાના. હવે અમારી બાબતમા વિચાર કરીએ તો અમારુ એવરેસ્ટ સમુ ગોલ છે, ‘ચલો બનાયે ભારત કી સબસે બડી ટ્રાવેલ કપની, મોસ્ટ એડમાયર્ડ ટ્રાવેલ કપની.’ હવે આ ગોલ સાધ્ય કરવા માટે હજુ થોડા વર્ષ લાગવાના છે. તે દૃષ્ટિથી ચાલતી આગેકૂચ બરોબર દિશામા ચાલુ છે? કોઈના મનમા પોતાની પાત્રતા વિશે અથવા ક્ષમતા વિશે શકા તો નિર્માણ થઈ નથી ને? આ બધુ ચોક્કસ સમય પછી ચેક કરવુ પડે છે, ગાડી ક્યા ડિરેલ થઈ હોય તો તે ફરીથી પાટા પર લાવીને મૂકવી પડે છે. આ એવરેસ્ટ ગોલ થયો, જે સૌથી મોટો, સૌથી મુશ્કેલ, પણ તે છતા અશક્ય નથી. તે જીવનનો મકસદ બની જાય છે અને આપણને દેખાવા લાગે છે. જોકે માણસ તરીકે જન્મ લીધા પછી આપણી પર અનેક જવાબદારીઓ હોય છે. કુટુબ પ્રત્યે-સમાજ પ્રત્યે-દેશ પ્રત્યે આપણે કશુક દેણુ હોય છે. આ આપણા નાના એવરેસ્ટ્સની વાત થઈ. આ દરેક નાના એવરેસ્ટ સર કર્યા પછી જે ખુશી મળે છે તે જ ઊર્જાસ્રોત મોટા એવરેસ્ટમા બને છે, જીવનના મકસદને હાસીલ કરવાનો. રોજેરોજ સ્વયપ્રેરિત થઈને આપણે અનેક નાના નાના શિખરો સર કરતા રહીશુ. અને પછી જીવનના તે મોટા એવરેસ્ટ પર મજેથી સવારી કરીને તેને કબજે કરીશુ.
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.