વ્યક્તિત્વમા ઉત્તમ બદલાવ લાવવાનુ નિમિત્ત બનેલા બધાનો કૃતજ્ઞતાપૂર્વક આભાર. જોકે સ્વભાવ પ્રમાણે ક્યારેક મને સુધીર સાથે ઝઘડો કરવાનુ જોર આવે જ છે. મારો ઝઘડાનો મૂડ જોઈને આ મહાશય હસતો રહે છે. ‘અરે શા માટે ઝઘડો કરે છે, ગુસ્સો શા માટે? બાળકો મોટા થયા પછી આપણે જ એકબીજા માટે છીએ, તો પછી તેમા શબ્દોના બાણ અને તે જખમો શા માટે? લેટ્સ સોલ્વ દ પ્રોબ્લેમ, બધુ સમુસૂતર થઈ જશે, બી કાલ્મ!’
દર મહિને દેશવિદેશમા ભ્રમણ અને તેને લીધે થતો પર્યટકો જોડેનો સવાદ બદલાતો વાહ બતાવે છે. પાત્રીસ વર્ષ પર્યટનમા આપવાને લીધે ખરા અર્થમા કલ-આજ-કલ સતત આખો સામે રહ્યા. તેમા હુ હાડકાની ટુર મેનેજર. પદર વર્ષ પ્રથમ ભારતમા અને પછી વિદેશમા સહેલગાહ સાથે ટુર મેનેજર તરીકે કામ કરવાથી પર્યટકોની આદતો, પસદગી- નાપસદગી, અડચણો, જરૂરતો, માનસિકતા, પર્યટન તરફ જોવાની દષ્ટિ આ બધાનુ નિરીક્ષણ કરવાની આદત પડી ગઈ છે, બલકે શોખ થઈ ગયો છે. આપણા પર્યટકો જેટલા વધુ આપણને સમજે તેટલુ કશુક નવુ નવુ સૂઝતુ રહેશે એવુ બનતુ રહ્યુ અને તે રીતે કૃતિ થતી રહી. અનેક નવી નવી બાબતો પર્યટનમા રૂઢ કરવામા પર્યટકો સાથે સવાદ, તેમનુ નિરીક્ષણ અને તેમા પરનો અભ્યાસનો ફાયદો થયો. કામનુ સ્વરૂપ બદલાયુ, હવે છે૦ા વીસ વર્ષ ટુર મેનેજર તરીકે સહેલગાહમા જવાનુ બધ થયુ, કારણ કે તે કરવા માટે હરહુન્નરી યુવાનો- યુવતીઓની ફોજ નિર્માણ થઈ. આજે ચારસો પચાસ ટુર મેનેજર્સ દેશવિદેશમા રીતસર સપ્તખડમા વીણા વર્લ્ડનો ઝડો માનપૂર્વક લહેરાવે છે. તેમની સાથે ચોવીસ કલાક જોડાયેલા રહેવુ તે હાલના અનેક કામોમાથી એક કામ છે. અર્થાત, ભટકીએ નહીં તો અમે સ્વસ્થ કઈ રીતે બેસી શકીએ? આથી બિઝનેસ ટ્રિપ્સ, રેકી ટુર્સ, ફેમિલી ટુર્સ, સિનિયર્સ સ્પેશિયલના જ્યે: પર્યટકોને અથવા વુમન્સ સ્પેશિયલની સાતથી સિત્તેર વર્ષની છોકરીઓને અમુક સહેલગાહમા મળવા જવાનો અભરખો હોવાથી પર્યટન અખડ ચાલુ છે. એક નહીં છૂટનારુ પણ ગમતુ સારુ વ્યસન જ લાગ્યુ છે એવુ કહેવામા કોઈ વાધો નથી.
આપણે બધા જ એટલા નસીબવાન છીએ કે આપણને ‘ઈન્ટરનેટ અગાઉના અને ઈન્ટરનેટ પછીના’ એમ બને કાળમા ફરવા મળ્યુ. ભાવિ પેઢીને કદાચ માણસો હાથથી કામ કરતા, ભેજાથી વિચાર કરતા, સામસામે બેસીને એકબીજા સાથે ચર્ચા કરીને પ્રશ્ર્નોનો ઉકેલ લાવતા જોઈને એ બાબતો આશ્ર્ચર્યમા મૂકી દેશે. ઈન્ટરનેટ ક્રાતિ અગાઉનુ પર્યટન થોડુ અલગ હતુ, ક્યારેક સમયાતરે અતર-અતરે પર્યટન ઘડાતુ. ગણતરીના પર્યટકો પર્યટન સ્થળે દેખાતા. ઈન્ટરનેટ પછી દુનિયા એટલી નજીક આવી, પર્યટન આસાન થયુ કે પર્યટકોને પણ પર્યટનનુ વ્યસન લાગી ગયુ છે. અર્થાત, એક મરાઠી કહેવત પ્રમાણે પર્યટનથી વ્યક્તિત્વ ઘડાય છે અને દૃષ્ટિકોણ વ્યાપક બને છે તે અમે અનુભવ્યુ છે, એકદમ નજીકથી જોયુ છે. કોઈ પણ નકામા વ્યસન કરતા પર્યટન બહુ સારુ વ્યસન છે. મારા પર્યટન માટે હુ અલગ અલગ બહાના શોધી કાઢુ છુ તે જ રીતે પર્યટન વ્યાવસાયિક તરીકે અમારા પર્યટકો માટે પર્યટનના અલગ અલગ બહાના શોધી કાઢીને ‘વીણા વર્લ્ડ દરેક ઘર માટે અને ઘરના દરેક માટે’ એ સમીકરણ દૃઢ બનાવી દીધુ છે.
ગયા વર્ષે સપ્ટેમ્બરમા સુધીર અને મેં બનેએ મળીને ઈસ્ટર્ન યુરોપની પદર દિવસની રેકી ટુર કરી હતી. ઈસ્ટર્ન યુરોપની સહેલગાહની માગણી વધવા લાગ્યા પછી ત્યાના ખૂણાખાચરા આપણે જોવા જોઈએ એ વિચારથી અમે નીકળ્યા હતા. કેટલાય વર્ષો પછી અમે બનેએ એકત્ર આટલો લાબો પ્રવાસ કર્યો હતો. પદર દિવસમા અનેક દેશ જોવાના હોવાથી શિડ્યુલ ટાઈટ હતુ પણ તે સહેલગાહ અમારી જ્યુબિલી સ્પેશિયલની યાદ આપી ગઈ. ઘણી બધી દુનિયા જોઈ છે પણ હજુ ઘણી બધી દુનિયા જોવાની બાકી છે, જેથી દર વર્ષે આવી એક બિઝનેસ કમ જ્યુબિલી ટુર કરીશુ એવુ અમે નક્કી કરી નાખ્યુ. અમે તે નક્કી કરતા હતા ત્યારે જ નીલ રાજ સુનિલા શિલ્પાએ પણ અમારા માટે આવા જોવાના રહી ગયેલા સ્થળોનો પ્લાન બનાવ્યો અને અમને મોકલી આપ્યા ઉદયપુરના લેક પેલેસ ખાતે. દુનિયાની સૌથી રોમેન્ટિક એવી હોટેલ અથવા રિસોર્ટ. સમથિંગ ઈઝ ઈન દ એર ધેર! તાજ હોસ્પિટાલિટી, તેમની મહેમાનગતી એક અલગ જ લેવલ આપણને અહીં અનુભવવા મળે છે. નાની નાની ખુશીઓથી અમારા બે - ત્રણ દિવસ ઊભરાઈ ગયા. છે૦ા દિવસે રાત્રે ગાર્ડનમા તેમણે અમારા બને માટે જ આયોજિત કરેલુ કેન્ડલ લાઈટ ડિનર તો અવિસ્મરણીય હતુ. દુનિયામા સર્વત્ર સચાર કરીને ત્યાની અલગ અલગ લક્ઝરીઝનો અનુભવ લીધા પછી આ અનુભવ બહુ આનદદાયક હતો. ત્યાના વાતાવરણમા જ રોમાન્સ ભરેલો છે જાણે. તાજ લેક પેલેસની હોસ્પિટાલિટી અનુભવતી વખતે વદના ગુપ્તેનો ફોન આવ્યો. કાયમ મુજબ કડક અવાજમા પૂછ્યુ ‘ક્યા છે? આઠ તારીખે તારે કાર્યક્રમમા આવવાનુ છે, બહાના નહીં ચાલશે’ એવો હુકમ કમ આદેશ જ તેણે આપ્યો."હુ લેક પેલેસમા છુ એવુ કહ્યા પછી તેની યાદો તેણે કહી અને ફોન મૂકતા મૂકતા કહ્યુ, ‘જો હવે, લેક પેલેસમા છે તો હવે ફરીથી પ્રેમમા પડ!’ વાહ, શુ મસ્ત છે નહીં. આવુ ફરીથી પ્રેમમા પડવાનુ ફાવવુ જોઈએ. ફરી ફરી પ્રેમમા પડવાનુ આવડવુ જોઈએ. તેને કહ્યુ, ‘મારા આગામી લેખનુ ટાઈટલ હુ લઈશ!’ અને આમ પણ જ્યુબિલી સ્પેશિયલ સહેલગાહની સકલ્પના જ છે,‘ફરી ફરી પ્રેમમા પડવાની.’
‘સચિન-સુપ્રિયા જોડી તુઝી માઝી’ કાર્યક્રમમા જેમના લને થોડા વર્ષ વીતી ગયા છે, હવે સતાનો તેમના કરિયરમા ઓતપ્રોત છે તેવા યુગલો માટે તમે સ્પેશિયલ ટુર્સ કાઢવી જોઈએ એવુ સૂચન સુપ્રિયા પિળગાવકરે કર્યા પછી ‘વ્હાય નોટ?’ એવો પ્રશ્ર્ન મનમા આવ્યો અને શરૂ થઈ જ્યુબિલી સ્પેશિયલ. જેમના લને થોડા વર્ષ વીતી ગયા છે, જેઓ હવે અમારી નવવિવાહિતો માટેની હનીમૂન સ્પેશિયલમા જઈ નહીં શકે અથવા સિનિયર્સ સ્પેશિયલમા આવવા જેટલા મોટા નથી તે મધ્યમ ઉંમરના યુગલો માટે જ જ્યુબિલી સ્પેશિયલ સહેલગાહ છે. સાધારણ ઉંમર ચાળીસથી પચાવન. પછી લને ગમે તેટલા વર્ષ થયા હોય તોય વાધો નહીં. ફરી ફરી પ્રેમમા પડાવતી આ સહેલગાહ. લ, કરિયર, સતાનો, અભ્યાસ, પરીક્ષા... આ ધમાચકડીમા એકબીજાને ભૂલી જવાય તે સ્વાભાવિક હોય છે. તમારા મારા આપણા બધાના જ જીવનમા આવુ બને છે. તે બાબતે બિલકુલ ખેદ- અફસોસ નથી. જીવનમા તે પ્રાયોરિટીઝ છે અને તે પાર પાડવી જ જોઈએ. જોકે બને છે એવુ કે લથી સતાનોના કરિયર વચ્ચે આપણો નિત્યક્રમ અને આદતો એટલા બદલાઈ જાય છે કે સતાનો કરિયર માટે ઘરની બહાર નીકળ્યા બાદ હવે પછી શુ? એવો પ્રશ્ર્ન માથુ ઊંચકવા લાગે છે. ‘હવે ફરી પ્રેમમા પડવાનુ’ આ એજન્ડા જો સામે હોય તો વાત જ શુ પૂછવી. લ પૂર્વેના ગુલાબી દિવસો અને લ પછીની નવી નવલાઈ આપણને ફરી જીવતા આવડવી જોઈએ. સદાસર્વકાળ આપણે તે ગુલાબી યુગમા રહી શકતા નથી તે તેટલુ જ સાચુ છે, અતિ થઈ શકે છે. આથી જ આ વચ્ચેના અલગ કુટુબ માટે-કરિયર માટે-બાળકો માટે-જ્યે:ો માટેની જવાબદારીઓ પાર પાડવાની ઈશ્ર્વરની યોજના હોવી જોઈએ. દરેક બાબતમા કોઈક કારણ હોય જ છે. અર્થાત, આ બધી કૌટુબિક જવાબદરીઓના કાળમા પોતપોતાના મનના રોમિયો- જુલિયટને જીવત રાખવા જોઈએ. કૌટુબિક જવાબદારીઓ પૂરી થયા પછી એટલે કે તે આમ તો ક્યારેય પૂરી થતી નથી પણ તેમાથી થોડી ફુરસદ મળ્યા પછી આળસ ખખેરીને ફરી નવેસરથી તે ગુલાબી દિવસો જીવતા ફાવવુ જોઈએ. આ વચ્ચેના કાળમા અનેક ઉતારચઢાવ આવેલા હોય છે, એકબીજા પર ગુસ્સો આવેલો હોય છે, છતા અતે બાળકો પોતપોતાના ઘરમા સ્થિરસ્થાર થયા પછી આપણને જીવન એકબીજાની જોડે કાઢવાનુ હોય છે તે ભાવના, તે રિસામણા-મનામણા ક્યાય ભગાવી દે છે. અર્થાત, આ જ્ઞાન મારુ નથી. હુ મૂળમા ઝટ ગુસ્સે થનારી અને અશાત, બેલેન્સ સધાય તેથી સ્વર્ગમાથી જ વિવાહની ગાઠ બાધવામા આવે છે એવુ કહેવાય છે તે અનુસાર શાત સયમી બોલકણા સુધીરના ભાગે હુ આવી હોઈ શકુ છુ. સુધીરની ખબર નથી પણ મારુ જોકે તેને લીધે ભલુ થયુ. મારી અદર શાતિ અને સયમ આવવા જે બાબતો કારણભૂત થઈ તે સુધીર નીલ રાજ, પર્યટક અને પર્યટન વ્યવસાય છે શાતિથી બાબતો સારી થાય છે, પ્રશ્ર્નનો વહેલો ઉકેલ આવી શકે છે તે મને થોડા વિલબથી પણ સમજાયુ છે તે સારી વાત છે. વ્યક્તિત્વમા સારા બદલાવ લાવનારા બધાનો કૃતજ્ઞતાપૂર્વક આભાર. જોકે સ્વભાવ પ્રમાણે ક્યારેક મને સુધીર સાથે ઝઘડો કરવાનુ જોર આવે જ છે. મારો ઝઘડાનો મૂડ જોઈને આ મહાશય હસતો રહે છે. ‘અરે શા માટે ઝઘડો કરે છે, ગુસ્સો શા માટે? બાળકો મોટા થયા પછી આપણે જ એકબીજા માટે છીએ, તો પછી તેમા શબ્દોના બાણ અને તે જખમો શા માટે? લેટ્સ સોલ્વ દ પ્રોબ્લેમ, બધુ સમુસૂતર થઈ જશે, બી કાલ્મ!’ એકબીજાની, એકબીજા માટેની આ સકલ્પના બહુ સારી છે અને તે સતત આપણા મનના ખૂણામા સચવાયેલી રહેવી જોઈએ. જ્યુબિલી સ્પેશિયલ સહેલગાહ આવી જ સર્વ એકબીજાની- એકબીજા માટે છે. લેટ્સ લિવ લાઈફ ફુી, લેટ્સ સ્ટાર્ટ અગેન! ઉસ મોડ સે શુરૂ કરે ફિર યે જિંદગી, હર શય જહા હસીન થી, હમ તુમ થે અજનબી...
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.