માર્ચ ક્લોઝિંગ, ઈયર એન્ડિગ, ફ્લાઈટ્સ ઈશ્યુઝ, સીઝનની શરૂઆત આ બધામા ડૂબેલી ટીમને તે પીક સીઝન સમયે થોડી તેમની સાથે અસબધિત બાબતોમા ખેંચવાનુ એટલે, હવે આ શુ વળી સીઝનમા? અહીં આટલા કામો પડ્યા છે અને એમનુ કાઈક અલગ જ’એવા પ્રત્યક્ષ, અપ્રત્યક્ષ, ચહેરા પર, કપાળ પર અથવા મનમા ને મનમા રિમાર્કસ આવશે એ ખબર હતી.
નામમા શુ છે? અથવા નામમા જ બધુ છે! આ એમ તો વિવાદનો મુદ્દો છે. અર્થાત, કોઈ પણ બાબતને અથવા વસ્તુને નામ હોવુ જોઈએ તેના પર બધાનો એકમત છે. જોકે અનેક વાર ઓર્ગેનાઈઝેશનમા અમુક બાબતોને નામ આપવાનુ રહી જાય છે અને પછી સામાન્ય નામે જ આપણે તેને ઓળખીએ છીએ. વીણા વર્લ્ડ શરૂ થયા પછી અનેક બાબતોને અમે નામ આપ્યા છે. અમુક નવા હતા, અમુક જૂના જ રાખ્યા. કોઈ પણ બાબતને નામ આપવા એ અમારો શોખ છે. અર્થાત, સારા અર્થમા. ગયા અઠવાડિયામા અમને આવી જ એક અનામી બાબત મળી, જેના નામકરણ સમારભની સપૂર્ણ સ્ટાર્ટ ટુ ફિનિશ પ્રોસેસ ખુશી લઈને આવી.
અગાઉ અમે દર વર્ષે આખી સહેલગાહનુ એક જાડુ પુસ્તક બનાવતા હતા, જેને ‘બ્રોશર’ તરીકે ઓળખવામા આવતુ હતુ. ઈન્ટરનેટ-વેબસાઈટના જમાનામા આ બ્રોશર પાછળ રહી ગયુ છે, લગભગ બધ થઈ ગયુ છે. વેબસાઈટમા અપડેટેડ બધુ જ મળવા લાગ્યુ છે. પર્યટકોને પણ વેબસાઈટની આદત પડી ગઈ છે. અમારી દૃષ્ટિથી પણ તે સારુ થયુ, કારણ કે સહેલગાહમા જે જે બાબતો પર આધાર રખાતો તેમા હોટેલ, સ્થળદર્શન, વિમાનપ્રવાસ આ બધામા સતત પરિવર્તન આવવા લાગ્યા. અમુક બાબતો ફટાફટ આઉટડેટેડ થતી હતી તો અનેક નવી બાબતોનુ આગમન થતુ હતુ. સહેલગાહ અપગ્રેડ કરવાનો સ્કોપ મળવા લાગ્યો. એક વાર બ્રોશર છાપ્યા પછી આ બાબત એક તો બદલી શકાતી નહોતી અથવા જો બદલવામા આવતી તો તે બ્રોશર અથવા તેમાની સહેલગાહ રદબાતલ થતી. તે માટે કરાયેલી પ્રચડ મહેનત વેડફાઈ જત. આમ જોવા જઈએ તો તે કોસ્ટલી અફેર બની રહેતો, જેથી નાણા પણ વેડફાઈ જતા. આવા સમયે વેબસાઈટે સાથ આપી અને ગમે તેટલુ ‘ક્લોઝ ટુ હાર્ટ’ હોય તો પણ અમે ‘બ્રોશર’ નામની બાબતને દૂર કરી ાખી. અને છેલ્લા ચાર વર્ષ બ્રોશર વિના અમારી દોડધામ ચાલી રહી છે. પર્યટકોએ પણ સાથ આપ્યો એ મહત્ત્વનુ છે. આમ છતા પર્યટકો જ્યારે કાર્યાલયમા આવે છે ત્યારે તેમની સામે ‘એટ એ ગ્લાન્સ’ વીણા વર્લ્ડ શુ કરે છે તે સમજાય એ માટે અમે એક ટુ ફોલ્ડ લીફલેટ તૈયાર કર્યું છે. બ્રોશર બનાવવામા અનેક વર્ષ વિતાવ્યા પછી આ લીફલેટ મારુ કેન્દ્રબિંદુ નીકડયુ છે. પર્યટકોને બધી બાબતો તે છ પાનામા મળવી જોઈએ, તેમને તેમની સહેલગાહ નક્કી કરતી વખતે બધા ઓપ્શન્સ સામે દેખાવા જોઈએ એવો આગ્રહ હોવાથી દર ત્રણ મહિને દરેક ક્વોર્ટરમા નવેસરથી પ્રિન્ટ થતુ આ લીફલેટ છેલ્લો હાથ અથવા એક લાસ્ટ ગ્લાન્સ તરીકે મારી પાસે આવવા લાગ્યુ. મને પણ તે ગમતુ, જેથી ખુશી હુ તે કરતી હોઉં છુ. આ વખતે પણ તે મારી પાસે આવ્યુ અને કાયમ મુજબ સવારે ઊઠીને હુ ચેકિંગમા બેસી ગઈ. ‘આજે સ્વિમિંગમા નહીં આવુ, મને લીફલેટ ચેક કરવાનુ છે.’ સુધીરને કહેતી વખતે મને એકદમ સાક્ષાત્કાર થયો. ‘અરે! છેલ્લા ચાર વર્ષ આપણે આ અત્યત મહત્ત્વની બાબતને લીફલેટ કહીએ છીએ. નોટ ફેર! કોઈક નામ આપવુ જ જોઈએ. શુ કહીશુ તેને?’ વિચાર ચક્ર શરૂ થયુ. ગૂગલ બાબા પાસે સજેશન્સ માગ્યા. અનેક નામ પેપર પર લખવામા આવ્યા. અમે ‘ઓલ્ડ સ્કૂલ’ વાળા હોવાથી અમારા હાથમાથી પેપર અને પેન કાઈ છૂટતા નથી. ચાર વર્ષમા આ લીફલેટ નામના બાળકે વીણા વર્લ્ડની પ્રગતિમા મહત્ત્વની કામગીરી બજાવી પણ તેનો નામકરણ સમારભ કાઈ આપણે કર્યો નહીં. અરેરેરે! બહુત નાઈન્સાફી હૈ. હવે વધુ સમય વેડફાવો નથી. નામકરણ કરી જ નાખીએ એવુ કહીને વિચારોનુ ચક્ર જરા જોરમા ફેરવ્યુ.
વીણા વર્લ્ડ થઈ ત્યારથી કપનીનુ નામ શુ રાખવાનુ, આપણા બિઝનેસ પાર્ટનર્સને શુ કહેવાનુ, અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સને નામો શુ આપવાના એવી અનેક બાબતોમા ઓર્ગેનાઈઝેશનમાના બધાનો જ સહભાગ હતો. વીણા વર્લ્ડની જે રીતે વૃદ્ધિ થઈ તે રીતે પછી નવી બાબતોમા બધાને જ સહભાગી કરવાનુ અશક્ય બનતુ ગયુ. આમ છતા બધાએ એકત્ર આવીને, ચર્ચાસત્ર હાથ ધરીને, હા-ના, ટુ બી ઓર નોટ ટુ બી કરીને નિર્ણય લેવાની ઓર્ગેનાઈઝેશનને સારી આદત છે. એકાદ બાબતમા બધી દિશાથી વિચાર થાય તે મહત્ત્વપૂર્ણ હોય છે. કોઈ પણ બાબત બધા એન્ગલ્સથી વિચાર નહીં કરીને ડાયરેક્ટ્લી જો લાદવામા આવે તો ક્યારેક ક્યારેક તેને એટલી વિચિત્ર બાબતોનો સામનો કરવો પડે છે કે એક તો તે બાબત પાછળ ખેંચવી પડે છે અથવા નવેસરથી સુધારિત આવૃત્તિ લાવવી પડે છે. અર્થાત, આ આપણે આસપાસમા બધા જ સ્તરે જોઈએ છીએ. આથી વીણા વર્લ્ડમા મોટા ભાગની બાબતોમા બધાને અથવા સબધિત ટીમ્સને સમાવિષ્ટ કરવામા આવે જ છે. આમ છતા ઘણી બધી બાબતો આ તેમના કામ સબધિત હોય છે. મારા મનમા એવુ આવતુ હતુ કે આ નામકરણમા બધાને સમાવિષ્ટ કરવા. માર્ચ ક્લોઝિંગ, ઈયર એન્ડિગ, ફ્લાઈટ્સ ઈશ્યુઝ, સીઝનની શરૂઆત આ બધામા ડૂબેલી ટીમને તે પીક સીઝન સમયે થોડી તેમની સાથે અસબધિત બાબતોમા ખેંચવાનુ એટલે, હવે આ શુ વળી સીઝનમા? અહીં આટલા કામો પડ્યા છે અને એમનુ કાઈક અલગ જ’ એવા પ્રત્યક્ષ, અપ્રત્યક્ષ, ચહેરા પર, કપાળ પર અથવા મનમા ને મનમા રિમાર્કસ આવશે એ ખબર હતી. મને જોકે દેખાતુ હતુ કે, ‘રોજની દોડધામમા અલગ કાઈક કરવા મળવાનુ હતુ, રૂટિનમા થોડો સમય અડધો-એક કલાક બ્રેક મળવાનો હતો. દરેક ડિપાર્ટમેન્ટમા કોઈક ક્રિયેટિવ હોય જ છે, તે ક્રિયેટિવિટીને અવકાશ મળવાનો હતો. લીફલેટને નામ આપવુ તે સાદી વાત હોવા છતા તો સ્ટાર્ટ ટુ એન્ડ કઈ રીતે ઓછા સમયમા કરી શકાય તે જુનિયર્સને જાણ થવાની હતી. પ્રોજેક્ટ મેનેજમેન્ટ એ બાબત પર્સનલ અથવા પ્રોફેશનલ જીવનમા દરેકને કરવી પડે છે તેની એક ટ્રાયલ સપૂર્ણ ઓર્ગેનાઈઝેશનના સહભાગથી થવાની હતી. ‘પીપલ સપોર્ટ વ્હોટ દે ક્રિયેટ’ તેના પર મારો બહુ વિશ્વાસ છે, જેને લીધે લીફલેટનુ જે પણ નામ આવવાનુ હતુ તેની પાછળ દરેક ટીમ મેમ્બરની આત્મીયતા રહેવાની હતી, કારણ કે બધાએ મળીને તે આપ્યુ હતુ. દરેક ડિપાર્ટમેન્ટના ટીમ મેમ્બર્સ એકત્ર આવવાના હતા. અલગ બાબતો માટે, થોડી ચર્ચા કરવાના હતા, ઈનવોલ્વ થવાના હતા તે મહત્ત્વનુ હતુ અને મેં પ્રોજેક્ટ આપ્યો, તે પીક સીઝનમા ‘નીપટાવ્યો’ એવુ કહેવાનુ અહીં વધુ ઉચિત રહેશે.
કોઈ પણ પ્રોજેક્ટ લેવાય તે પૂર્વે ૬ઠ+૨ઇં થિયરી અમે વાપરીએ છીએ, કારણ કે ઘણી વાર શુ કરવાનુ તે ખબર હોય છે પણ શા માટે કરવાનુ છે તે ક્લિયર થતુ નથી. ૬ઠ એટલે, ‘વ્હોટ? વ્હેર? વ્હેન? હડ્ઢ? હુઝ? વ્હાય?’ આ પ્રશ્ન પૂછવાના. તેનાથી આખો પ્રોજેક્ટ ક્લિયર કર્યા પછી તે કઈ રીતે કરવાનો તે માટે ‘હાઉ’ અને તે કરતી વખતે હર્ડલ્સમા બે બાબતો અમે જોઈએ છીએ તે છે, ‘પાસ્ટ હર્ડલ્સ અને પ્રોબેબલ હર્ડલ્સ.’ આ પ્રોજેક્ટ અગાઉ લીધો હતો? તે સમયે કોઈ અડચણો આવી હતી? જૂની જ અથવા નવી હોય છતા તેમા રોજ બદલાતી સ્થિતિઓમા કોઈ નવી અડચણો આવી શકે? આ બાબતો જોવામા આવે છે અને ટાઈમલાઈનમા તે પ્રોજેક્ટ પૂર્ણ કરવામા આવે છે. અહીં આ પ્રોજેક્ટ કઈ રીતે પૂરો થયો, આ લીફલેટને શુ નામ મળ્યુ તે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ.
પીક સીઝનમા એક નાનો પ્રોજેક્ટ જે ડાયરેક્ટ કામ સાથે સબધિત નહોતો તે પહેલા જ સોરી કહી દીધુ. તેમને કહ્યુ, આપણુ લીફલેટ નામનુ આ બાળક હવે છ વર્ષનુ થયુ છે પણ વીણા વર્લ્ડ ઊભુ કરવાની ઘોડદોડમા આપણે તેનુ નામકરણ જ કરવાનુ ભૂલી ગયા. તેનુ નામ રાખવુ (ઠવફિ)ં એ આપણો પ્રોજેક્ટ છે. આજે દિવસના અતે (ઠવયક્ષ) નામ પાક્કુ કરવાનુ છે. તમે કોઈ પણ લોકેશનમા (ઠવયયિ) હોય ત્યાથી તમે નામના ઓપ્શન મોકલવાના છે. તમારી આખી ટીમને (ઠવજ્ઞ) તમે તેમા સમાવિષ્ટ કરવાની છે. આપણને અને આપણા પર્યટકોને (ઠવજ્ઞતય) કોમ્યુનિકેશનમા આ નામ વાપરવાનુ છે. હવે આ શુ (ઠવુ) કરવાનુ છે તો આ જે લીફલેટ છે તે પર્યટકોને તેમની સહેલગાહમા અથવા તેમના પર્યટનના પાચ વર્ષ-દસ વર્ષનુ કેલેન્ડર બનાવવામા મદદ કરે છે. હવે આ સહેલગાહ લઈએ, તે પછી તે સહેલગાહ લઈએ, પાચ વર્ષમા આટલા રાજ્ય અથવા આટલા દેશ પૂરા કરીએ એવી યોજના કરવામા મદદ કરે છે. પર્યટકો જ્યારે કાર્યાલયમા આવે છે ત્યારે તેમની સામે આ મૂક્યા પછી એક્સપ્લેન કરવાનુ આસાન રહે છે. જે કામ વેબસાઈટ કરે છે તેની અગાઉનુ પગથિયુ આ લીફલેટ છે. આપણી આખી સસ્થા તેના પર આધાર રાખે છે, કારણ કે વર્ષભરની સર્વ પ્રોડક્ટ્સ તેમા હોય છે. આ એક્ચ્યુઅલી ‘મૂર્તિ નાની કીર્તિ મહાન’ની કિંમત લીફલેટ તરીકે આપણે ઊંડાણ સુધી પહોંચાડી છે. હવે તેનુ મહત્ત્વ ધ્યાનમા લઈને આપણે એક સીધુસાદુ બધાને સમજાય તેવુ નામ આપીએ. અનેક મેગઝીન્સના નામ હોય છે તેમાનો જ આ પ્રકાર છે. નામ શોધો, યાદ કરો, લખો, વાચો, વિચાર કરો (ઇંજ્ઞૂ). નહીં ગમેલા નામો છેકી નાખો. ગમતા નામ મોકલી દો. તેમાના હર્ડલ્સ-આજે તમારો ઈનચાર્જ કે મેનેજર નહીં હોય તો ટીમમા બીજા કોઈએ ઈનિશિયેટિવ લેવી, કોઈ નહોતુ તેથી મોકલ્યુ નહીં એવુ નહીં થવુ જોઈએ, કામ થવુ જ જોઈએ. અગાઉ મોટા મોટા નામ આપવાની રીત હતી, શુ છે તે એક્સપ્લેન કરવુ પડતુ તેવુ નહીં થવુ જોઈએ. ઈટ શુડ બી સેલ્ફ એક્સપ્લેનેટરી. વીણા વર્લ્ડ નામમા ટ્રૅવ્હલ ટુર્સ એવુ ક્યાય નથી. તે સદર્ભ લાવો તો ઉત્તમ. નક્કી થયા પ્રમાણે નામ આવ્યુ. તે બધા એક ફુલસ્કેપ પર લખ્યા. તેમાથી સારા હાઈલાઈટ કર્યાં. અને સર્વાનુમતે ‘વીણા વર્લ્ડ ટ્રવ્હલ પ્લાનર’ એવુ નામકરણ થયુ. પહેલુ ઈનામ એચઆર ટીમને મળ્યુ, કારણ કે તેમણે એક જ પાક્કો ઓપ્શન ‘ટ્રવ્હલ પ્લાનર’ આપ્યો હતો અને તે પરફેક્ટ હતો. બીજુ ઈનામ માર્કેટિંગ ટીમને મળ્યુ, કારણ કે તે જ નામ તેમણે અનેક ઓપ્શન્સમા આપ્યા હતા. ઉત્તેજન માટે ઈામ ‘ટ્રવ્હલશોકેસ’ નામને મળ્યુ, જે પુણે ટીમ, પ્રોડક્ટ ટીમ, સેલ્સ કટ્રોલ અને વિઝન દ્વારા સજેસ્ટ કરાયુ હતુ. એકદરે બસ્સો નામમાથી આ ચૂટી કાઢવામા આવ્યા હતા. અને અમારા છ વર્ષના બાળકને નામ મળ્યુ. લીફલેટ નામ હદપાર થયુ. અમુક નામો સારા હતા પણ તે આપણે શા માટે પસદ નહીં કર્યાં તે બધાને જણાવ્યુ. પ્રોજેક્ટ પૂર્ણ થયો.
આમ જોવા જઈએ તો વીણા વર્લ્ડ ‘અદર કી બાત’ છે. બિઝનેસ સિક્રેટ. જોકે કાયમ મુજબ તે હુ અહીં બધાની સાથે શેર કરી રહી છુ, કારણ કે અસખ્ય વાચકોમા અનેક નવા વેપાર સાહસિકો હોઈ શકે છે. આવનારા વૈશ્વિકીકરણમા બધુ ફાસ્ટ થવુ, સમયસર થવુ, નિર્ણય લેવા, આપણી અદર અને આપણી ટીમમા ક્લેરિટી હોવી તે બહુ મહત્ત્વનુ રહેશે. વીણા વર્લ્ડની આગેકૂચમા આ બાબતો અમે મહત્ત્વની માનીએ છીએ, જેનો ફાયદો થાય છે, મલ્ટીનેશનલ્સ સાથે સ્પર્ધા કરતી વખતે આપણો આત્મવિશ્વાસ-આશા યથાવત રાખે છે તે સર્વ, ભવિષ્ય આપણી પહોચમા સમાવવાની ઈચ્છા રાખનારા યુવાનોને કામમા આવશે એવુ લાગે છે. મારા બોલીવૂડ પ્રેમી ફિલ્મી મનને ‘થ્રી ઈડિયટ્સ’ ફિલ્મનો એક ડાયલોગ યાદ આવ્યો ‘ફ્રી એડવાઈઝ હૈ, લેના હૈ તો લો, નહી તો જાને દો.’ હેવ અ હેપ્પી સન્ડે!
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.